ચહેરાની ઓળખનો ઉપયોગ કરતી ટેક્નોલોજી દ્વારા હોમ ક્વોરન્ટાઇન શક્ય બનશે?

Facial recognition in action Source: Getty
હોમ ક્વોરન્ટાઇન હેઠળ રહેતા લોકો નિયમોનું યોગ્ય રીતે પાલન કરે છે કે કેમ તે માટે સાઉથ ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વ્યક્તિની ઓળખ અને તેની હલનચલનની માહિતીનો સંગ્રહ થઇ શકે તે માટે એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ ટેક્નોલોજી સફળ સાબિત થશે તો ઓસ્ટ્રેલિયામાં હોટલના બદલે હોમ ક્વોરન્ટાઇન અમલમાં મૂકાઇ શકે છે, ટેક્નોલોજી કેવી રીતે કાર્ય કરશે તેની વિગતો મેળવીએ અહેવાલમાં.
Share