માઇગ્રેશન અંગેના કેસની ફીમાં 400 ટકાનો વધારો કરાયો

Court costs

Court fees for migration cases soar Source: Getty Images

ફેડરલ સર્કિટ કોર્ટમાં માઇગ્રેશન બાબતો માટેના કેસની ફીમાં કેન્દ્ર સરકારે 400 ટકા જેટલો જંગી વધારો કર્યો છે, ફીમાં ધરખમ વધારા બાદ માઇગ્રન્ટ સમુદાય પર તેની કેવી અસર પડશે, વિગતો જાણિએ અહેવાલમાં.


ALSO READ

વિવિધ મધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share