ડ્રાઇવર્સને વધુ રક્ષણ આપવા ફૂડ ડિલીવરી કંપની DoorDash નો યુનિયન સાથે કરાર
Delivery service DoorDash agrees union deal for gig workers Source: AAP Image/Supplied by Haystac
કર્મચારીઓને કાયનું યોગ્ય વાતાવરણ તથા હકો આપવા માટે ખાદ્યપદાર્થોની ડિલીવરી કરતી સર્વિસ ડોરડેશ (DoorDash) તથા ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જે કરાર ઓસ્ટ્રેલિયામાં પ્રથમ કરાર હોવાનું મનાય છે, કરારમાં સમાવિષ્ટ બાબતો ફૂડ ડિલીવરી ડ્રાઇવરને કેવી રીતે અસર કરશે તે વિશે માહિતી મેળવીએ.
Share