જાણો, કેટલા પ્રકારનું મીઠું ઉપલબ્ધ છે અને તે શરીરને કેવી રીતે અસર કરી શકે

Different types of salt and how they affect our health.

Different types of salt and how they affect our health. Source: Supplied by: Komal Patel/Getty Images/Westend61

મીઠાના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવાના ઉદ્દેશ્ય સાથે 14થી 20 માર્ચ સુધી Salt Awareness Week ઉજવાઇ રહ્યું છે. ભોજનના અનિવાર્ય ભાગ એવા મીઠા વિશે જાણકારીનો અભાવ શરીરને નુકસાનકારક સાબિત થઇ શકે છે. આયુર્વેદ નિષ્ણાત કોમલ પટેલ મીઠાના વિવિધ પ્રકાર અને તેની શરીર પર થતી અસર વિશે માહિતી આપી રહ્યા છે.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share