ઓસ્કાર કમિટિમાં સ્થાન મેળવનારા પ્રથમ ગુજરાતી બન્યા ફિલ્મમેકર નલિનકુમાર પંડ્યા
Gujarati filmmaker Nalinkumar Pandya Source: Supplied by: Pan Nalin
ગુજરાતી ફિલ્મમેકર નલિનકુમાર પંડ્યાનો (પાન નલિન) પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સની કમિટિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ મેળવનારા તેઓ પ્રથમ ગુજરાતી બન્યા છે. તેમણે ઓસ્કાર કમિટિમાં પસંદગી અને ગુજરાતી સિનેમા વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share