ખાસ મહિલાઓ માટે મળતી મલ્ટીવિટામીન્સ કેટલી અસરકારક, જાણો ડોક્ટરની સલાહ

Do you need multivitamins? a doctor's guide for women Source: Getty Images/triloks
મહિલાઓએ વાળ, નખ તથા ત્વચા માટે લેવામાં આવતા મલ્ટીવિટામીન્સ તથા અન્ય સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરતા અગાઉ કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તે વિશે મેલ્બર્ન સ્થિત ડો ભૌમિક શાહે માર્ગદર્શન આપ્યું હતું.
Share