નોકરી ગુમાવ્યાની સ્થિતીમાં ઇન્કમ પ્રોટેક્શન ઇન્સ્યોરન્સનો લાભ મળી શકે?
Representational image of coins. Source: Getty Images/Witthaya Prasongsin
એક માન્યતા પ્રમાણે, ઇન્કમ પ્રોટેક્શન ઇન્સ્યોરન્સ નોકરી કે ધંધામાં કર્મચારીની જરૂર ન હોવાથી આવતી રીડન્ડન્સી, નોકરી છૂટી જવી કે ઇજાના કારણે નોકરી ન મેળવી શકવાની પરિસ્થિતીમાં રક્ષણ કરે છે. ઇન્સ્યોરન્સના તજજ્ઞ વિજય રાજે આ તમામ ખ્યાલ વિશે રહેલી માન્યતા અને ગેરસમજો ચોખવટ કરી ઇન્કમ પ્રોટેક્શન ઇન્સ્યોરન્સ હેઠળ કેવી રીતે રક્ષણ મળે છે તેની સમજ આપી હતી.
Share