શું મોબાઈલ ફોન વાપરવાથી આપણી ચામડી ઝડપથી વૃદ્ધ થાય છે?
Dr. KenKaripidis Source: ARPANSA
આજકાલ સમાચારોમાં ચર્ચા છે કે મોબાઈલ ફોનનો વપરાશ આપણી ચામડીને એટલું જ નુકસાન કરે છે જેટલો અહીંનો તડકો. Australian Radiation Protection and Nuclear Safety Agency (ARPANSA)ના વૈજ્ઞાનિકડો. કેન આ વિષય પર પ્રકાશ પાડે છે.
Share