"ગુમ થયેલ ભાઈ માટે આજે પણ રાખડી ખરીદુ છું "ડો જ્યોતિ હાથી

Dr Jyoti Hathi with her brother who went missing 19 years ago Source: Dr Jyoti Hathi
ડો જ્યોતિ હાથી પાછલા ઓગણીસ વર્ષ થી તેમના ગુમ થયેલ ભાઈના પાછા ફરવાની આશા માં દર વર્ષે રાખડી ખરીદે છે. કોઈ સ્વજન અચાનક ગુમ થઈ જાય ત્યારે નિરૂત્તર પ્રશ્નો સાથે જીવવાનો અનુભવ શેર કરી રહ્યા છે જ્યોતિબેન.
Share