ઓસ્ટ્રેલિયામાં વૃદ્ધ લોકો સાથે ગેરવર્તણૂકનું પ્રમાણ ચિંતાજનક

Elderly couple

Elder abuse could be physical, emotional, sexual, or even, neglect. Source: Getty Images/Brand X Pictures

વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે: વિશ્વભરમાં વડીલો સાથે ગેરવર્તણૂકના કિસ્સામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. એક અભ્યાસ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં પણ 15 ટકા સિનિયર સિટીઝન્સ પરિવારજનો કે અન્ય લોકો દ્વારા ગેરવર્તણૂકનો ભોગ બને છે. આ પરિસ્થિતોનો સામનો કરતા લોકો માટે કેવી સહાય ઉપલબ્ધ છે તે વિશે માહિતી મેળવીએ.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share