લિબરલ પાર્ટી: દરેક ઓસ્ટ્રેલિયાવાસીને માતૃભાષામાં માહિતી આપતા રેડીયો સ્ટેશનની સ્થાપના કરનાર પક્ષ

Minister for Immigration Ian MacPhee (right) visits 3EA, 1979

Minister for Immigration Ian MacPhee (right) visits 3EA, 1979 Source: (Courtesy National Archives of Austalia A12111-8112097)

ઓસ્ટ્રેલિયામાં આગામી 21મી મેના રોજ કેન્દ્રીય ચૂંટણી યોજાશે. ચૂંટણી અગાઉ SBS Gujarati પર પ્રસ્તુત છે વિવિધ રાજકિય પક્ષોની માહિતી. શ્રેણીમાં આજે સાંભળીએ ઓસ્ટ્રેલિયાને સૌથી લાંબી મુદત ધરાવતા બે વડાપ્રધાન આપનારા તથા હાલમાં કેન્દ્રમાં સત્તા ધરાવતા પક્ષ લિબરલ પાર્ટી વિશે.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share