પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે

Businessman Showing Breast Cancer Awareness Ribbon In Office

Image Getty Images/Panuwat Dangsungnoen Source: EyeEm

મોટે ભાગે સ્તનના કેન્સરની વાતો સ્ત્રીઓને સંબોધીને થાય છે પરંતુ ડો આશિત શાહ જણાવે છે પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે. વધુમાં તેઓ માહિતી આપી રહ્યા છે શા માટે ફ્રી બ્રેસ્ટ સ્ક્રીનીગ માટેની વય મર્યાદા બદલવામાં આવી છે.


Listen to every Wednesday and Friday at 4 pm. 

Follow us on .

Share