હળવો કોવિડ ચેપ લાગ્યો હોય તો પણ મગજને નુકસાન થઇ શકે
A technician looking at an MRI scan of a human brain (Getty).jpg Source: Getty Images
યુનાઇટેડ કિંગડમમાં થયેલા અભ્યાસ મુજબ, કોવિડ-19 ચેપનો ભોગ બન્યા બાદ માણસના મગજ પર લાંબા સમય સુધી તેની અસર વર્તાઇ શકે છે. ગંધ પારખવાની ક્ષમતા, યાદશક્તિ તથા બૌદ્ધિક ક્ષમતા પર કેવી અસર પડી શકે છે, વિગતો મેળવીએ અહેવાલમાં.
Share