વર્ષ 2021-22 ટેક્સ રીટર્ન: જાણો, કયા ખર્ચમાંથી બાદ મળી શકે અને કયા નહીં

Everything you need to know about tax return for the financial year 2021-22

Everything you need to know about tax return for the financial year 2021-22. Source: Florent Rols/SOPA Images/Sipa USA/Nayan Patel

વર્ષ 2021-22 માટે ટેક્સ રીર્ટનનો સમય થઇ ગયો છે ત્યારે કેવા ખર્ચને ટેક્સમાંથી બાદ મળી શકે તથા કઇ પદ્ધતિ દ્વારા ટેક્સ રીટર્ન કરી શકાય તે વિશે મેલ્બર્ન સ્થિત એકાઉન્ટન્ટ નયન પટેલ પાસેથી માહિતી મેળવીએ.


** ઇન્ટરવ્યુંમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતી માટે તમારા એકાઉટન્ટ કે ટેક્સ એજન્ટનો સંપર્ક કરવો.

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share