કોવિડ-19ના રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા PCR ટેસ્ટ વિશેનો તફાવત સરળ ભાષામાં સમજો
Everything you need to know about the rapid antigen and PCR COVID-19 tests. Source: AAP/ Dr Nirzari Pandit
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસથી કોવિડ-19ના ચેપની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. PCR ટેસ્ટ માટે લાંબી લાઇન તથા પરિણામ મેળવવામાં પડી રહેલી મુશ્કેલી બાદ સરકારે રેપીડ એન્ટીજન ટેસ્ટના પરિણામને સ્વીકારવાનું શરૂ કર્યું છે. સિડની સ્થિત ડો નિર્ઝરી પંડિતે બંને ટેસ્ટ વચ્ચેનો તફાવત તથા કોવિડ-19 નિદાન થાય ત્યાર બાદ કેવા પગલાં લેવા તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share