વિગન ખાદ્યશૈલી અપનાવ્યા અગાઉ શરીર પર થતી અસર વિશે જાણો
Adopting a vegan diet is believed to be a way to minimise animal suffering and promote more sustainable agriculture. Source: Getty Images/Pooja Adhyaru
વર્તમાન સમયમાં વિગન ખાદ્યશૈલી લોકપ્રિય બની રહી છે ત્યારે વેજીટેરીયન તથા વિગન ખાદ્યપદાર્થો વચ્ચેનો તફાવત તથા વિગન ડાયેટ અપનાવ્યા બાદ શરૂઆતમાં શરીર પર કેવી અસર થાય તે વિશે Powered By Nutrition ના ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ પૂજા અધ્યારુએ SBS Gujaratiને માહિતી આપી હતી.
Share