આરોગ્યવર્ધક ઉપવાસ - ડો મુકેશ પટેલ
Dr Mukesh Patel Source: Dr Mukesh Patel
પાછલા દસ વર્ષ થી નેચરોપેથ ડો મુકેશ પટેલ દર વર્ષે સિત્તેર દિવસ ના ઉપવાસ કરતા આવ્યા છે. નક્કોરડા કે ફરાળ નહિ આ ઉપવાસના નિયમ થોડા જુદા છે. આવો જાણીએ શું ખાવું - પીવું ને શું ટાળવું , આ સિત્તેર દિવસ ના આરોગ્યવર્ધક ઉપવાસ દરમ્યાન.
Share