વડાપ્રધાને ગવર્નર જનરલ સાથે કરેલ મુલાકાત અને સંસદને ભંગ કરવાનું જણાવ્યા બાદ, ચૂંટણી 3જી મેના રોજ યોજાવા જઈ રહી છે. લોકતંત્રના આ પર્વની શરૂઆત થઇ ગઈ છે ત્યારે અત્યારથી મત ગણતરી વચ્ચે કઈ રીતે કાર્યવાહીઓ થશે તે જાણવું રોચક છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.