ચાલો, ઓસ્ટ્રેલિયાની સર્વપ્રથમ ગુજરાતી લાઇબ્રેરીની મુલાકાતે

GCQ volunteers and readers share details about the Gujarati library in Brisbane.

GCQ volunteers and readers share details about the Gujarati library in Brisbane. Source: Source: Nital Desai

ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં ગુજરાતી કમ્યુનિટી ઓફ ક્વીન્સલેન્ડના સ્વયંસેવકો દ્વારા ગુજરાતી પુસ્તકાલય વર્ષ 2017થી કાર્યરત છે. જ્યાં ગુજરાતી ભાષામાં લખાયેલા પુસ્તકો, સાહિત્ય, વાર્તાઓ, નવલકથા વાંચવા મળે છે. સંસ્થાના સ્વયંસેવક હેમંતભાઇ મહેતા, તુષારભાઇ, તથા અમિતભાઇએ લાઇબ્રેરી અને આગામી આયોજન વિશે માહિતી આપી તથા નિયમિત વાંચક આકાશ પ્રજાપતિ અને અદિતીએ લાઇબ્રેરી તેમના માટે કેટલી મહત્વની છે તેના વિશે વાત કરી હતી.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share