ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી દેશનું ભાવિ ઘડવા આતુર ઓસ્ટ્રેલિયન ગુજરાતી સમુદાયના સભ્યો

First-time voters from Australia's Gujarati Indian community 'excited to shape the future.

First-time voters from Australia's Gujarati Indian community 'excited to shape the future. Source: Supplied by: Isha Desai, Pritesh Patel, Aditi Dodia, Upasana Patel, Anshul Trivedi

ઓસ્ટ્રેલિયામાં આગામી 21મી મેના રોજ કેન્દ્રીય ચૂંટણી યોજાશે. ૧૮ થી ૨૦ વર્ષના યુવાનો અને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના નાગરિક બનેલા ગુજરાતી સમુદાયના સભ્યો પ્રથમ વખત ચૂંટણીમાં મતદાન કરવા જઇ રહ્યા છે. આવો સાંભળીએ ઇશા દેસાઇ, પ્રિતેશ પટેલ, અદિતી ડોડીયા, ઉપાસના પટેલ તથા અશુંલ ત્રિવેદી કયા પરિબળોને ધ્યાનમાં રાખીને મત આપશે. તે વિશે SBS Gujarati સાથે વહેંચેલા તેમના મંતવ્ય.


ALSO READ

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share