'વર્ક ફ્રોમ હોમ' ના ભવિષ્ય વિશે કર્મચારીઓ, નોકરીદાતાઓનો અભિપ્રાય

Young mother on the phone with a child Source: Getty Images/Jose Luis Pelaez Inc
કોરોનાવાઇરસની મહામારી દરમિયાન 'વર્ક ફ્રોમ હોમ' એટલે કે ઘરેથી જ નોકરી કરવાની પદ્ધતિ અમલમાં આવી હતી. તેને આગામી સમયમાં પણ યથાવત્ રાખવા અંગે કર્મચારીઓ અને વિશેષજ્ઞોનું શું મંતવ્ય છે વિગતો જાણિએ અહેવાલમાં.
Share