ઑસ્ટ્રેલિયાની સમૃદ્ધ થતી પબ્લિક લાયબ્રેરિઓ

interior of the Mortlock Wing of the South Australian State Library. The Mortlock Wing of the SA State Library has been named in a list of the top 20 most beautiful libraries in the world.

Source: SA STATE LIBRARY

ઑસ્ટ્રેલિયાની પબ્લિક લાયબ્રેરિઓ માત્ર પુસ્તકો સાચવવાનું એક સ્થાન ન બની રહેતાં વિશેષ સમૃદ્ધ થઇ રહી છે. જેમની અંગ્રેજી સિવાયની માતૃભાષા છે, ખાસ એમના માટે તો એ શિક્ષણ,રોજગાર મેળવવાનું અને સમાજ સાથે ભળવાનું એક સ્થાન બની રહી છે.



Share