નડિયાદની એક શાળાના બાળકો માટે ઓસ્ટ્રેલિયાના તબીબી વિદ્યાર્થીઓ તરફ થી મદદ
Medical Student's Aid Project Source: Heeral Thakkar
UNSWના તબીબી વિદ્યાર્થીઓએ નડિયાદની એક શાળાના બાળકોને કુપોષણ થી બચાવવા પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પ્રોજેક્ટ લીડર હિરલ ઠક્કર જણાવે છે તેમણે આ શાળા શા માટે પસંદ કરી , અને કેવી રીતે મદદ પહોંચાડી રહ્યા છે.
Share