વગર પૈસે, વિશ્વશાંતિ માટે દેશ - દુનિયામાં પદયાત્રા કરે છે, યોગેશ મુથુરિયા
Former corporate professional walking across countries without any financial help to spread the message of peace. Source: SBS Gujarati
૬૧ વર્ષીય યોગેશ મુથુરિયાએ કોર્પોરેટ જગત થી નિવૃત્તિ લઈને પદયાત્રાના માધ્યમથી પ્રેમ અને શાંતિનો સંદેશ ફેલાવવાનું અભિયાન શરુ કર્યું છે. દેશ દુનિયાની ૧૨,૦૦૦ કિ.મીથી વધુની પગપાળા સફર કરનાર યોગેશભાઈપાસે જાણીએ તેમના પ્રયાસ વિષે.
Share