જાણો, ફોસ્ટર કેર શું છે અને ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે કાર્ય કરે છે
Source: Pexels/ Kampus Production
એક આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં લગભગ 46000 બાળકો છે જેમને માતા-પિતા કે કુટુંબીજનોની હૂંફ પ્રાપ્ત થતી નથી કે કોઇ કારણસર તેઓ તેમની સાથે રહી શકતા નથી. આ બાળકોને કેટલાક લોકો કાયમી અથવા હંગામી ધોરણે દત્તક લેતા હોય છે. તો કેવી રીતે સમગ્ર આ ગોઠવણ કામ કરે છે અને કેવી લાયકાત હોય તો બાળક દત્તક લઇ શકાય તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ.
Share