ગુજરાતમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
Sardar Patel Stadium Source: Matthew Lewis/Getty Images
મોટેરા સ્ટેડિયમને સ્થાને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મેલ્બર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના આર્કિટેક્ટ દ્વારા જ તેની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. MCGનો સૌથી મોટા સ્ટેડિયમનો તાજ બે વર્ષની અંદર મોટેરા સ્ટેડિયમને માથે આવી જવાની શક્યતા છે. શું શું હશે આ વિશાળ કોમ્પ્લેક્સ માં ?
Share