કિશોરીઓનું ભણતર,અનાથ બાળકોની સંભાળ, આદિવાસીઓની સારવાર ....

Shri Sahebji at SBS Studio in Sydney Source: SBS Gujarati
એક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામુદાયિક કેન્દ્ર શિક્ષણ અને હેલ્થકેર પ્રોજેક્ટ્સમાં વ્યાપક યોગદાન આપી રહ્યું છે . ગુજરાતમાં યુવા સશક્તિકરણ, છોકરીઓના શિક્ષણ અને આદિવાસીઓનની સારવાર જેવા અનેક પ્રોજેક્ટ્સ વિષે અનૂપમ મિશનના આધ્યાત્મિક ગુરુ શ્રી સાહેબજી સાથે વાર્તાલાપ.
Share