'કિચન ગરબા'થી કોવિડ સેફ નવરાત્રિ સુધી
Source: Joy of Garba/Facebook
કોરોનાવાઇરસના પ્રતિબંધો દરમિયાન ગરબાનો શોખ પૂરો કરવા માટે સિડનીના ગરબારસીકોએ 'જોય ઓફ ગરબા' નામે એક પહેલ શરૂ કરી અને ઘરના રસોડામાં જ ગરબા રમવાનું શરૂ કર્યું જેમાં હવે અનેક ગરબારસીકો જોડાયા છે. તેમના અનોખા વિચાર અંગે ગ્રૂપના સભ્ય નિકુંજ દોશીએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share