૮૦ રૂપિયા ઉધાર લઇને મહિલાઓએ ચાલુ કરેલી આ સંસ્થાનું આજે ૧૮૦૦ કરોડનું ટર્નઓવર
Source: Supplied
૭ ગુજરાતી મહિલાઓએ શરુ કરેલી લિજ્જત પાપડ સંસ્થાના પાપડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. પણ તેની શરૂઆત કઈ રીતે થઇ? પહેલી વાર જે લિજ્જત પાપડ બન્યા હતા, એનો લોટ ઉર્મિલાબેન મજીઠીયાના ઘરે બંધાયો હતો. SBS Gujarati એ ઉર્મિલાબેન તથા તેમના પુત્રવધુ ભાવનાબેન સાથે સંસ્થાની સફળતા અંગે વાત કરી હતી.
Share