મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કશુંક નવું કરવાની પ્રતિબદ્ધતા સાથે GOPIO મેલબર્ન ચેપ્ટર શરુ
![GOPIO Melbourne](https://images.sbs.com.au/dims4/default/3a4ae90/2147483647/strip/true/crop/695x391+12+0/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2Fdrupal%2Fyourlanguage%2Fpublic%2Fpodcast_images%2Fgopio.jpg&imwidth=1280)
GOPIO Melbourne Source: SBS Gujarati
GOPIO એક એવી સંસ્થા છે જે વિદેશમાં વસતા ભારતીય વંશના લોકોના કલ્યાણ માટે કાર્યરત છે, અને તેમની દરેક રીતે મદદ પણ કરે છે. હાલમાંજ GOPIOના નવા મેલબર્ન ચેપ્ટરની શરૂઆત સામાજિક અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં વિક્ટોરિયા સંસદ ખાતે કરવામાં આવી. સંસ્થાના મેલબર્ન ચેપટર વડે હાથ ધરવામાં આવનાર કાર્યો અને આરંભવિધિ અંગે પબ્લિક રિલેશન ઓફિસર અને મલ્ટીકલચરલ હેડ કપિલ ઠક્કરે SBS સાથે વાતચીત કરી હતી.
Share