વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સંસદમાં ગુજરાતી ઓસ્ટ્રેલિયન લેખકની પુસ્તકનું વિમોચન

Nilesh Makwana's book launched by WA Premier Mark McGowan.jpg

Entrepreneur Nilesh Makwana's book 'Terminal 4 From Bicycle to Business Class' launched by WA Premier Mark MacGowan

ગુજરાતી ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન નિલેશ મકવાણાની આત્મકથાનું વિમોચન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મક્ગોવાનને હસ્તે કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યની સંસદના સચિવ સંસદભવનમાં એક વિશેષ કાર્યક્રમ યોજી પુસ્તકનું બહુમાન કરશે. પ્રથમ વખત એક ભારતીય સમુદાયના ઉદ્યોગપતિ અને લેખકને મળેલા સન્માન વિશે નિલેશ મકવાણાએ SBS Gujarati સાથે વાત કરી.


LISTEN TO
Small busieness with a big social impact image

પ્રથમ વખત કોઇ ભારતીય મૂળના યુવાને જીત્યા એકસાથે બે એવોર્ડ્સ

SBS Gujarati

07/10/202009:26
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share