કોવિડ-19 લોકડાઉન બાદ ગુજરાતી - ઓસ્ટ્રેલિયન્સની પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી
Christmas celebrations in Australia. Source: Supplied by: Bennet Christian
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19નું લોકડાઉન સમાપ્ત થયા બાદ ગુજરાતી મૂળના ક્રિશ્ચિયન સમાજના સભ્યો કેવી રીતે ક્રિસમસના તહેવારની ઉજવણી કરશે તે વિશે બેનેટ્ટ ક્રિશ્ચિયને SBS Gujarati સાથે વાત કરી હતી.
Share