ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્નમાં ગુજરાતી ફિલ્મ

Amdavad ma famous

Amdavad ma famous Source: Hardik Mehta

આ વર્ષે કોઈ ગુજરાતી ફીચર ફિલ્મનો સમાવેશ નથી, પરંતુ યુવા નિર્દેશક હાર્દિક મેહતાની ડોક્યુમેન્ટરી "અમદાવાદમાં ફેમસ" પ્રદર્શિત થઇ રહી છે. વિવિધ આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી નવાજવામાં આવેલ આ ફિલ્મ મેલ્બર્નવાસીઓ ૨૧મી ઓગસ્ટે માણી શકશે, ત્યાર સુધી ફિલ્મની એક ઝલક અહીં મેળવી લો - Amdavad ma Famous



Share