જાણો, મેલ્બર્નના સૌથા ઉંચા બિલ્ડીંગમાં રહેતા ગુજરાતીનો ભૂકંપનો અનુભવ
Residents of Melbourne share their experiences of the earthquake. Source: AAP/ Dipak Mankodi, Kanjshree Pathak, Pritul, Vinit Patel
બુધવારે સવારે લગભગ 9.15 વાગ્યાની આસપાસ મેલ્બર્ન અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા ગુજરાતી સમુદાયના સભ્યોએ ભૂકંપ વિશેના તેમના અનુભવ SBS Gujarati સાથે વહેંચ્યા હતા.
Share