વિશ્વ ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપમાં ગુજરાતના હરમીત દેસાઈએ જીત્યો સુવર્ણ ચંદ્રક
Harmeet Desai Source: Harmeet Desai
ભારતીય પુરુષોની ટીમ પહેલી જ વાર વિશ્વ ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપની ફાઈનલ સુધી પહોંચી ને જીત્યા બે સુવર્ણ ચંદ્રકોસુવર્ણ પદક જીતનાર ગુજરાત ના હરમીત દેસાઈ એ નીતલ દેસાઈ સાથે કરેલ વાર્તાલાપ
Share