જાણો, ઓસ્ટ્રેલિયાની કેન્દ્રીય ચૂંટણી માટે કેટલા દિવસમાં મતદાર યાદીમાં નામ નોંધાવવું જરૂરી
Voters complete their ballot forms Source: Getty Images/Steve Bell Source: Source: Getty Images/Steve Bell
ઓસ્ટ્રેલિયાના કાયદા પ્રમાણે, વડાપ્રધાન દ્વારા કેન્દ્રીય ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ વોટ આપવા માટે અમુક ચોક્કસ દિવસની અંદર નોંધણી કરાવવી જરૂરી છે. મતદાર યાદીમાં નામ નોંધાવવાની પ્રક્રિયામાં મૂંઝવણ હોય તો મદદ માટે ઘણા સ્ત્રોત ઉપલબ્ધ છે. ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં કોણ મત આપી શકે તથા મતદાર યાદીમાં નામ કેવી રીતે નોંધાવી શકાય તે વિશે માહિતી મેળવીએ.
Share