વૃદ્ધાવસ્થામાં પણ યુવાની જેટલો જોશ પૂરો પાડતી સિનિયર સિટિઝન કલબ્સ

ઓસ્ટ્રેલિયામાં ચાલતી વિવિધ સિનિયર સિટિઝન કલબ્સની તસવીરો

વૃદ્ધત્વનો આનંદ કેવી રીતે લેવો તેની વ્યાખ્યા સમજાવે છે ઓસ્ટ્રેલિયાની સિનિયર સિટિઝન કલબ્સ. સંતાનો પણ પોતાના માતા પિતાના આ પ્રકારના કલ્બસમાં જાડાવવાની સલાહ આપતા હોય છે. કેવા પ્રકારની પ્રવૃતિઓ થતી હોય છે આ કલબ્સમાં તે અંગે માહિતી આપી SBS Gujarati ને કલબ્સના વડિલોએ.


LISTEN TO
Sports day organised for senior citizens in Australia image

સિનિયર સિટીઝન્સને મળી બાળપણની યાદો તાજી કરવાની તક

SBS Gujarati

09/03/202106:58
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share