ટેમ્પરરી વિસાધારકો કેવી રીતે કોવિડ-19 માટેની સહાય મેળવી શકે

People waiting outside Centrelink office

Source: Getty Images/Saeed Khan

કામચલાઉ એટલે કે ટેમ્પરરી વિસાધારકો તથા નિરાશ્રીતો કે જેઓ કોવિડ-19ના લોકડાઉનના કારણે નાણાકિય મુશ્કેલી ભોગવી રહ્યા છે પરંતુ, સરકારી ચૂકવણી મેળવવા માટે હકદાર નથી તેઓ હવે ઇમરજન્સી ફાઇનાન્સિયલ આસિસ્ટન્સ મેળવી શકે છે. કેવી રીતે કામ કરે છે આ સંસ્થા વિગતો મેળવીએ આ અહેવાલમાં.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share