વિદેશથી બાળક દત્તક લેવાની સમગ્ર પ્રક્રિયા વિશે જાણો

Australia currently has active adoption arrangements with 13 countries.

Australia currently has active adoption arrangements with 13 countries. Source: Getty Images/Cecilie_Arcurs

ઓસ્ટ્રેલિયાએ હાલમાં વિશ્વના 13 દેશો સાથે એડોપ્શન એગ્રીમેન્ટ્સ એટલે કે બાળકને દત્તક લેવા માટે સમજૂતી કરી છે. પરંતુ બાળકને દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોવા ઉપરાંત તેની ઘણી જરૂરીયાતો સંતોષવી પડે છે. જાણિએ, ઓસ્ટ્રેલિયામાં બાળકને દત્તક લેવાની પ્રક્રિયા વિશે.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share