ગર્ભનિરોધક ગોળીની ખરીદી અંગે TGAનો મહત્વપૂર્ણ નિર્ણય
Dr Boski Shah talks about the TGA's decision to not sell contraceptive pills over the counter. Source: Supplied by: Dr Boski Shah/PA Wire
ડોક્ટર દ્વારા ગર્ભનિરોધક ગોળીનું પ્રિસ્ક્રીસ્પશન મળ્યું હોય તો 2 વર્ષ સુધી તે દવા મેળવી શકાય તેવી માંગ ઉઠી હતી. પરંતુ, થેરાપ્યુટીક ગુડ્સ એડમિનીસ્ટ્રેશન (TGA) ના જણાવ્યા મુજબ આ નિયમ જોખમી સાબિત થઇ શકે છે. TGA દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા પ્રમાણે રોજ લેવાતી આ દવા માટે ડોક્ટર પાસેથી પ્રિસ્ક્રીપ્શન રીન્યૂ કરાવવું પડશે. કેવા પરિબળોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો તે વિશે માહિતી આપી રહ્યા છે, ડો બોસ્કી શાહ.
Share