ટી20 વર્લ્ડ કપમાં ભારત - પાકિસ્તાનની મેચ અગાઉ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટચાહકોનું અનોખું એડવેન્ચર

.Yash Mehta from Sydhikers posing with Indian national flag on a hike.

Yash Mehta from Sydhikers posing with Indian national flag on a hike. Source: Yash Mehta Sydhikers

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત તથા પાકિસ્તાનની મેચ અગાઉ સિડની સ્થિત Sydhikers ગ્રૂપ દ્વારા બ્લૂ માઉન્ટેન્સ નેશનલ પાર્ક ખાતે હાઇકિંગનું આયોજન કરાયું છે. ભારત તથા પાકિસ્તાની મૂળના સભ્યો દ્વારા કાર્યરત આ ગ્રૂપે વર્લ્ડ કપ મેચ માટે શું તૈયારી કરી છે તે વિશે સભ્ય યશ મહેતાએ SBS Gujarati સાથે વાત કરી હતી.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share