** ઇન્ટરવ્યુંમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતી માટે શિક્ષણ સલાહકારની મદદ લઇ શકાય.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2021ના આયોજનની મહત્વપૂર્ણ ટીપ્સ
Representational image of students studying in Australian universities. Source: AAP/Manan Ruparelia
કોરોનાવાઇરસના કારણે વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા તથા ભારતમાં ફસાઇ ગયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વર્ષ 2021માં તેઓ શૈક્ષણિક સત્રનું કેવી રીતે આયોજન કરી શકે તથા તેમને કેવી મદદ ઉપલબ્ધ થઇ શકે તે અંગે Endeavour Education Consultants ના મનન રૂપારેલિયાએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share