કુશળતાને બંધબેસતી નોકરી મેળવવાની ટીપ્સ

Employment ads in a newspaper

Source: AAP

બેન્કવેસ્ટ કર્ટિન ઇકોનોમિક્સ સેન્ટર (બીસીઇસી) ના અહેવાલમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને માઇગ્રન્ટ સમુદાય માટે કુશળતા અને ભણતર સાથે મેળ ખાતી રોજગારની તકના અભાવે ઓસ્ટ્રેલિયન સરકારને દર વર્ષે 6 બિલિયનનો ખર્ચ કરવો પડે છે. આ સુમેળ કેવી રીતે સાધી શકાય? સ્થળાંતરીઓ તેમની કુશળતા સાથે બંધબેસતી નોકરી મેળવવા શું કરી શકે તે વિષે Your Career Down Underના કોચ નૈષધ ગદાણીએ SBS Gujarati સાથે કરેલી વાત.





Share