**ઓડિયોમાં આપવામાં આવેલી સલાહ સામાન્ય સંજોગોને આધારીત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતી વિશે નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
શાળાએ જતા બાળકોને કોવિડ-19 ચેપ સામે કેવી રીતે સુરક્ષિત રાખી શકાય
How can you ensure COVID-safe return to school for your child. Source: AAP/Dr Habib Bhurawala
ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયામાં લોકડાઉન સમાપ્ત થયા બાદ બાળકો તબક્કાવાર ફરીથી શાળાએ આવી રહ્યા છે ત્યારે તેમને કોવિડ-19 ચેપથી કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તથા બાળકો માટે માન્ય કોવિડ રસી વિશે સિડની સ્થિત નેપીયન હોસ્પિટલમાં પીડીયાટ્રીક્સના વડા ડો હબીબ ભુરાવાલાએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share