કોરોનાવાઇરસની મહામારીમાં જાળવીએ માનસિક સ્વાસ્થ્ય

Representational picture of a man in isolation.

Representational picture of a man in isolation. Source: Getty Images

વિશ્વમાં ફેલાઈ રહેલી કોરોનાવાઇરસની મહામારી લોકોનાં મનને નબળું પાડવા લાગી છે. આવા સમયમાં માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો લોકોને મીડિયાના વધારે પડતા ઉપયોગથી ચેતવે છે. આ પ્રકારના સમાચારોનું વધુ પડતું પ્રમાણ મનને નકારાત્મક બનાવે છે, એટલે એનાથી દૂર રહેવું સૌનાં હિતમાં છે.



Share