ઓસ્ટ્રેલિયામાં નાના પાયે વેપાર શરૂ કરવો છે? આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો

How can you start a small business in Australia

How can you start a small business in Australia Source: GettyImages_LuisAlvarez

ઓસ્ટ્રેલિયામાં નાના પાયે વેપાર શરૂ કરવો એક રોમાંચક સાહસ છે. પરંતુ તેની સાથે ઘણા પડકારો પણ સંકળાયેલા છે. ઓસ્ટ્રેલિયામાં નાના પાયે વેપાર શરૂ કરવા માટે કેવી બાબતોનું ધ્યાન રાખવું તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share