કોરોનાવાઇરસની રસી માનવશરીરમાં કેવી રીતે કાર્ય કરશે?
Source: Dr Bhaumik Shah
કોરોનાવાઇરસની રસી લીધા બાદ માનવશરીરમાં તે કેટલા સમય બાદ અસર કરશે તથા ફરીથી વાઇરસનું સંક્રમણ થવાની સંભાવના અને તકેદારી વિશે સાંભળો ડો ભૌમિક શાહનો SBS Gujarati સાથેનો વાર્તાલાપ.
Share