આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયન સરકારે જાહેર કરેલી રાહત અને વિસાની શરતોમાં ફેરફાર વિશે માહિતી
International students line up for coaches after arriving at Sydney Airport in Sydney. Source: AAP Image/Bianca De Marchi
ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો ખુલ્યા બાદ હવે વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ફરીથી ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવે તે માટે સરકારે વિવિધ રાહત અને યોજનાની જાહેરાત કરી છે. સેટલમેન્ટ ગાઇડના આ ભાગમાં જાણકારી મેળવીએ વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રાહત અને લાભ વિશે.
Share