પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતની રોજીંદા જીવન પર કેવી અસર થશે

Fuel prices are listed on a fuel price board at a BP petrol station in Surry Hills, Sydney, March 14, 2022.

Fuel prices are listed on a fuel price board at a BP petrol station in Surry Hills, Sydney. Source: AAP

ઓસ્ટ્રેલિયામાં પેટ્રોલ - ડીઝલના ભાવમાં 8 વર્ષનો રેકોર્ડ વધારો નોંધાયો છે. જેના કારણે વિવિધ વેપાર - ઉદ્યોગો તથા માલ-સામાનની હેરફેરને અસર પહોંચી છે. નિષ્ણાતોના માનવા પ્રમાણે, પેટ્રોલ - ડીઝલનો ભાવ વધતા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મોંઘી થશે. વધુ વિગતો મેળવીએ અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share