જાણો, ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ નિ:શુલ્ક કાયદાકીય સેવાઓ વિશે

Legal Aid commissions provide free legal information and advice over phone Source: Getty Images/LumiNola
ઓસ્ટ્રેલિયાની કાયદાકીય પ્રણાલી સામાન્ય નાગરિકો માટે થોડી જટિલ અને સમજવામાં તકલીફ પડે તેવી છે. અને, તેના માટે ઉંચી ફી ચૂકવવી પડી શકે છે. જે તમામ લોકોને પોસાય તેમ હોતી નથી. સેટલમેન્ટ ગાઇડના આ અહેવાલમાં જાણો, ઓસ્ટ્રેલિયામાં તમે કેવી રીતે મફતમાં કાયદાકીય સેવાઓ મેળવી શકો છો.
Share